Winning entries could not be determined in this language pair.There was 1 entry submitted in this pair during the submission phase. Not enough entries were submitted for this pair to advance to the finals round, and it was therefore not possible to determine a winner.Competition in this pair is now closed. |
એક સમયે કમ્પ્યુટર ગેમ્સ એકીકૃત થઈ ગઈ હતી. અમારી પાસે 1993માં "કેઝ્યુઅલ ગેમ" જેવો શબ્દ પણ નહોતો, આ વિચાર માત્ર કે પ્રથમ વ્યક્તિનો શૂટર (તે સમયે એક અનામી શૈલી) ને "હાર્ડકોર ટાઇટલ" ગણી શકાય. એવા લોકો હતા જેઓ કમ્પ્યુટર ગેમ રમતા હતા, અને એવા લોકો જે કમ્પ્યુટર ગેમ રમતા ન હતા. જે લોકો ગોલ્ફ અથવા હાર્પૂન અથવા પત્તા અથવા ટેક્સ્ટ સાહસોમાં પ્રવેશ્યા હતા - તે "હાર્ડકોર" ખેલાડીઓ ગણવામાં આવતા હતા, જેમાં તેઓ તેમના પસંદ કરેલા ક્ષેત્ર ને જુસ્સાપૂર્વક રમ્યા હતા. જ્યારે મિસ્ટ અને સીડી-રોમે આખરે મોટા પાયે બજારમાં પ્રવેશ કર્યો, ત્યારે આ ઇકોસિસ્ટમ ખોરવાઈ ગઈ. રોબિન મિલર સ્પષ્ટ કરે છે કે મિસ્ટ ને નોન-ગેમર્સને અપીલ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો હતું. તે તેમને વેચ્યું. કમ્પ્યુટર ગેમિંગ વર્લ્ડ જેવા ઉત્સાહી સામયિકો હવે આ ઉદ્યોગ માટે કોઈ રુચિ નક્કી કરી શક્યા નહીં: લાખો ખરીદીની રમતો આવી હતી જેમણે આ સામયિકો વાંચ્યા ન હતા.રમનારાઓ ની સંપૂર્ણ નવી જાતિ. આ પરિસ્થિતિમાં, આપણે અને તેમની મનગડત ફોર્મ્યુલા બનાવવા કરતાં વધુ સ્વાભાવિક શું હોઈ શકે? ખૂબ જ વાસ્તવિક રીતે, તે પહેલેથી જ સાચું હતું. મિસ્ટ ની મહાન વર્ણન એ છે કે "હાર્ડકોર" ગેમ પ્રેસ અને પ્લેયરબેઝે જ્યારે તેની શરૂઆત થઇ ત્યારે તેની ખુબ ટીકા કરી હતી. તેને નકારી કાઢી હતી. એક સ્લાઈડ શૉ તેને કહેતા. જટિલ, મૂરખભર્યો કોયડો સુંદર ગ્રાફિક અને ઊંડાણ વગરનું. 2001 માં પીસી ગેમરના માઇકલ વુલ્ફએ દાવો કર્યો હતો કે "ટીકાકારો અને હાર્ડકોર ગેમના ખેલાડીઓએ તેને સર્વવ્યાપક સ્લાઇડ શૉ તરીકે ખરાબ ટિકા કરી હતી જે થોડી વાસ્તવિક ગેમપ્લે ક્રિયાપ્રતિક્રિયા હોત." તે જ વર્ષે, મેક્સિમમ પીસીના કટારલેખકે મિસ્ટને "કંટાળાજનક કોડ-બ્રેકિંગ અને બકવાસ " તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો. અને તેની તે પછીની નવી રીમેક રિયલ મિસ્ટ ને "પ્રેસ મૂળ પર કેમ ડૂબાડી દીધી તે એક મુખ્ય સૂચક તરીકે બહાર આવ્યું ત્યારે તે જોયું." | Entry #32575 — Discuss 0 — Variant: Not specified
|